come2say in Gujarati



 

Life & Memory - In Gujarati


યાદો ના પાના થી ભરેલી છે જીંદગી,
સુખ ને દુખના પ્રસંગો થી ભરેલી છે જીંદગી,
એકલા બેસી ને વિચારી તો જુવો,
કોઈ અંગત વગર કેટલી અધુરી છે જીંદગી.
A strange & true fact:
Its very easy to hurt someone and then say "sorry"
but its really very difficult to get hurt & say "i am fine".
જીંદગી એવી ના જીવો કે લોકો "ફરીયાદ" કરે,
જીંદગી એવી જીવો કે લોકો "ફરી" "યાદ" કરે, અને
એને માટેજ "ગમેતેવુ" ના બોલી યે, બઘા ને "ગમે" "તેવુ" બોલવુ........




દીકરી (DAUGHTER)- In Gujarati


દીકરો અને દીકરી
દીકરો વારસ છે તો દીકરી પારસ છે!
દીકરો વંશ છે તો દીકરી અંશ છે!
દીકરો આન છે તો દીકરી શાન છે!
દીકરો તન છે તો દીકરી મન છે!
દીકરો માન છે તો દીકરી સ્વમાન છે!
દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે!
દીકરો આગ છે તો દીકરી બાગ છે!
દીકરો દવા છે તો દીકરી દૂવાં છે!
દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે!
દીકરો શબ્દ છે તો દીકરી અર્થ છે!
દીકરો ગીત છે તો દીકરી સંગીત છે!
દીકરો પ્રેમ છે તો દીકરી પૂજા છે!
દીકરો વાદળ છે અને વરસે છે તો દીકરી ધરતી છે અને તરસે છે!
દીકરો એક પરિવારને તારે છે તો દીકરી દસ પરિવારને






જિંદગીનો રસ્તો સીધી સડક


જિંદગીનો રસ્તો સીધી સડક જેવો નથી. તેમાં ખાડા આવે છે અને ક્યારેક તો મોટી ખાઈ પણ આવે છે. મોટા ભાગના માણસો સામે આવેલ ખાડો જોઈને મૂંઝાઈ જાય છે અને અટકી જાય છે. આ અટકી જવાનું જુદાં જુદાં કારણસર હોય છે. વિદ્યાર્થીને પરીક્ષામાં સફળતા મળતી નથી, પ્રેમમાં નિષ્ફળતા મળે છે, લગ્નજીવન ભાંગી પડે છે,પ્રિયજનનું મૃત્યુ થાય છે ત્યારે માણસને એમ લાગે છે કે હવે જીવવા જેવું રહ્યું નથી. આવા સમયે મોટા ભાગના માણસો આપઘાત કરે છે. આપઘાત ન કરનારા ગંભીર માંદગીમાં પટકાય છે. શરાબ કે ડ્રગ્સના આદી બને છે અને પોતે જ પોતાની જિંદગી ટૂંકાવી નાખે છે. પરંતુ, ખાડા પછી સારો રસ્તો આવશે જ એવી શ્રદ્ધા રાખનારને એવો રસ્તો જરૂર મળે છે. આવા કપરા સમયે, હિંમત હારવાના બદલે માણસે, લથડતા પગે પણ, ચાલવાનું ચાલુ રાખવું જોઈએ.